સમજણ...

બ્રાહ્મણ છું,એટલે જ તો મારી સમજણ મુજબ બ્રાહ્મણત્વ શુ હોવું જોઇએ  ..એ  વ્યક્ત કરવું એ મારી ફરજ તેમજ મારો અધિકાર છે.
 ब्राह्मणस्य तू देहोयम क्षुद्र कामाय नैशयते।
कृछाय तपसे चैव,प्रेत्यानंद सुखाय च।।
બ્રાહ્મણ નો દેહ ક્ષુદ્ર(નઈ કે શુદ્ર) કામ માટે નથી,બીજા ના આનંદ(કલ્યાણ) માટે શરીર  કૃચ્છ થાય ત્યાં સુધી તપ કરવા માટે છે.

Comments

Post a Comment